ભરૂચ:પાંચબત્તીથી શક્તિનાથ સુધીની કામગીરી બુદ્ધદેવ માર્કેટના વેપારીઓ અટકાવી,જુઓ શું કર્યા આક્ષેપ
ભરૂચના પાંચબત્તીથી શક્તિનાથ અન્ડર બ્રીજ સુધીના રોડનું રૂ.ત્રણ કરોડ ખર્ચે નવીનીકરણ કરવામા આવી રહ્યું છે.
ભરૂચના પાંચબત્તીથી શક્તિનાથ અન્ડર બ્રીજ સુધીના રોડનું રૂ.ત્રણ કરોડ ખર્ચે નવીનીકરણ કરવામા આવી રહ્યું છે.
મણિપુરમાં, બહુમતી મૈતેઈ સમુદાયને અનુસૂચિત જનજાતિની શ્રેણીમાં સામેલ કરવા સામે વિરોધ હિંસક બન્યો છે.
અંકલેશ્વર અને પાનોલી રેલવે સેક્સન વચ્ચે પીરામણ નાળા ઉપર જ 25000 વોટનો કેબલ તૂટી પડતા દિલ્હી- અમદાવાદ- મુંબઇનો ટ્રેન વ્યવહાર 2 કલાકથી ઠપ થઈ ગયો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ સી પ્લેન સેવાને ગ્રહણ લાગ્યું હોય એમ આ સેવા છેલ્લા 20 મહિનાથી બંધ છે
રાજપીપળા અંકલેશ્વર જે 2013 માં ચાલુ કરવામાં આવેલ બ્રોડગેજ રેલ ને પણ બંધ કરાતા સ્થાનિકો સહિત નેતાઓ નિરાશ થયા છે .
અમદાવાદના સાબરમતી રીવરફ્રન્ટથી નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે સરળતાથી પહોંચવા માટે સી-પ્લેન સેવા શરૂ કરવામાં આવી હતી.
એક સમયે ઇ-વેસ્ટ કલેક્શનમાં દેશને રાહ આપનાર વડોદરા કોર્પોરેશનનો ઇ-વેસ્ટ કલેક્શન પ્રોજેક્ટ જનજાગૃતિના અભાવે મરણ પથારીએ પડ્યો છે.