ભરૂચઅંકલેશ્વર : ગડખોલ-સુરવાડી રેલ્વે ઓવરબ્રિજ પર રખડતાં ઢોરનો અડિંગો, વાહનચાલકોમાં અકસ્માતનો ભય..! રખડતાં ઢોરોનો ત્રાસ વધતા અને ટ્રાફિકની વિકટ સમસ્યા સર્જાતા નગરપાલિકાએ ઢોર પકડવા માટે ટીમને કામે લગાડી રખાડાતા ઢોરને ગૌશાળા પકડીને મુકવામાં આવ્યા હતા By Connect Gujarat 21 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : અકસ્માત સહિત ટ્રાફિક જામના બનાવમાં વધારો, પાલિકા દ્વારા રખડતા ઢોર ડબ્બે પુરવાની ઝુંબેશનો પ્રારંભ... છેલ્લા ઘણા દિવસથી અંકલેશ્વર શહેરના માર્ગ પર ટ્રાફિકને અડચણરૂપ રખડતા ઢોરનો અડીગો જોવા મળી રહ્યો છે. By Connect Gujarat 16 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતબોરસદ: રખડતા ઢોરોની વચ્ચે પીસાણો એક યુવક, ધો. 12 ની પરીક્ષા આપવા જતાં ગાયે લીધો હળફેટે બોરસદ તાલુકાનાં પલોલ ગામમાં યુવક સિંગલાવ રોડેથી બોરસદ તરફ ધોરણ 12 કોમર્સની પરીક્ષા આપવા આવી રહ્યો હતો By Connect Gujarat 19 Mar 2023Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : રખડતાં ઢોર સાથે હવે રખડતાં શ્વાનનો પણ આતંક, શ્વાનના કારણે બાઈકચાલક પટકાયો, જુઓ LIVE વિડિયો વડોદરામાં રખડતાં ઢોરોનો આતંક ડામવામાં નિષ્ફળ રહેલી પાલિકા તંત્રના પાપે અનેક લોકો એ જીવ ગુમાવ્યા છે By Connect Gujarat 12 Mar 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : જંબુસર નગરમાં રખડતાં ઢોરે એક વિદ્યાર્થિની પર કર્યો હુમલો, હાથના ભાગે પહોચી ઇજા... ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં રખડતાં ઢોરે એક વિદ્યાર્થિની ઉપર હુમલો કરતાં હાથના ભાગે ઇજા પહોચી હતી, By Connect Gujarat 11 Mar 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : ટ્રાફિકને અડચણરૂપ રખડતા ઢોરને નગરપાલિકા દ્વારા પાંજરે પુરાયા... ભરૂચ જિલ્લાના અંક્લેશ્વર શહેરમાં ટ્રાફિકને અડચળરૂપ રખડતાં ઢોરને નગરપાલિકા દ્વારા પાંજરે પુરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. By Connect Gujarat 10 Mar 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસાબરકાંઠા: પ્રાંતિજમાં રખડતા ઢોરે બાઇક સવાર યુવાનને અડફેટે લેતા સારવાર અર્થે ખસેડાયો જિલ્લાના પ્રાંતિના એપ્રોચરોડ ઉપર રાત્રીના સમયે બાઇક લઇને જઇ રહેલ ઉછાના યુવકને રખડતા ઢોરે અડફેટે લેતા યુવાનને ઈજાઓ પોહચતા ૧૦૮ મારફતે સારવાર અર્થે ખસેડવામા આવ્યો હતો. By Connect Gujarat 21 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : છેલ્લા 10 મહિનામાં મ્યુનિશિપલ કોર્પોરેશને શહેરભરમાંથી 16,323 રખડતાં ઢોર પકડ્યા... અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશન સત્તાવાળાઓ દ્વારા શહેરમાંથી રખડતાં ઢોરને પકડી બહેરામપુરા ખાતે આવેલા ઢોરવાડામાં પુરવામાં આવે છે. By Connect Gujarat 07 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા: પાલિકાએ પ્રથમવાર CCTVથી રખડતા ઢોરના ટેગ સ્કેન કરી તેના માલિકો સામે 9 પોલીસ કેસ કર્યા હવે CCTVની મદદથી રખડતા ઢોર શોધી તેની ટેગના આધારે પશુપાલકો સામે પોલીસ કેસ દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. By Connect Gujarat 23 Jan 2023Share Twitter Share Whatsapp LinkedIn