ભરૂચભરૂચ: CNG પંપ સંચાલકોની એક દિવસીય હડતાળના કારણે વાહન ચાલકો મુકાયા મુશ્કેલીમાં,જુઓ કેવી છે પરિસ્થિતિ આજે સીએનજી પંપ સંચાલકો 24 કલાકની હડતાલ પર છે.જેથી ભરૂચના તમામ સીએનજી પંપ પરથી ગેસનું વેચાણ બંધ થયુ છે. By Connect Gujarat 06 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત સહીત દક્ષિણ ગુજરાતના 400થી વધુ CNG પંપ રહ્યા બંધ, કમીશનમાં વધારો કરવાની માંગને લઈને હડતાળ... સહીત દક્ષિણ ગુજરાતના 400થી વધુ સીએનજી પંપ આજે બંધ છે, જેને લઈને રીક્ષા ચાલકો અને લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. By Connect Gujarat 06 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: રાજપારડી GMDCના સુરક્ષાકર્મીઓ હડતાળ પર, જુઓ શું છે માંગણી ભરૂચના ઝઘડિયાની રાજપારડી જીએમડીસીના સિક્યુરીટી કર્મચારીઓ અનિયમત પગાર અને પીએફના મુદ્દે હડતાલ પર ઉતર્યા હતા By Connect Gujarat 21 Dec 2022Share Twitter Share Whatsapp LinkedIn
દેશઆવતીકાલે દેશ વ્યાપી બેન્ક હડતાળ,2 દિવસ પડશે મુશ્કેલી જાહેર ક્ષેત્રની બેંકોને ખાનગીકરણના વિરોધમાં દેશભરમાં બેંક કર્મચારીઓ 19 નવેમ્બરે હડતાળ પર ઉતરશે. By Connect Gujarat 18 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : પડતર માંગણીઓના મુદ્દે ઝઘડિયાની કોનએગ્રો કંપનીના કર્મચારીઓ ઉતર્યા અ'ચોક્કસ મુદ્દતની હડતાળે... ભરૂચ જીલ્લાના ઝઘડિયાની કોનએગ્રો કંપનીના કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઈ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. By Connect Gujarat 15 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : પડતર પ્રશ્ને પાલિકા કર્મીઓની અચોક્કસ મુદ્દતની હડતાળ, દિવાળી પૂર્વે જ શહેરીજનોની વધી શકે છે મુશ્કેલી..! ભરૂચ નગરપાલિકા કચેરી ખાતે વિવિધ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ પોતાના વર્ષો જૂના પડતર પ્રશ્નોને લઈને આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે By Connect Gujarat 15 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : VMCના કર્મીઓની હડતાળના પગલે તંત્ર સફાળું જાગ્યું, બેઠક બાદ હડતાળ સમેટાઈ... વડોદરા મ્યુનિશિપલ કોર્પોરેશનના તમામ કર્મચારીઓ આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરતા સફાળા જાગેલા તંત્રએ તાકીદની બેઠક બોલાવી હતી. By Connect Gujarat 26 Sep 2022Share Twitter Share Whatsapp LinkedIn
દેશNIA દરોડા બાદ પીએફઆઈ ઉગ્ર બન્યું, કેરલમાં તોડફોડ બાદ બંધનું એલાન પોપ્યુલર ફ્રંટ ઓફ ઈન્ડિયા (PFI)એ NIAની આગેવાનીમાં ગુરુવારે કેટલા એજન્સીઓ તરફથી તેમની ઓફિસ, નેતાઓના ઘરો અને અન્ય જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા By Connect Gujarat 23 Sep 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: વાગરા તાલુકાના આઉટ સોર્સિંગના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા,લોકોના કામ અટવાયા ભરૂચ જિલ્લાના વાગરા તાલુકા ના આઉટ સોર્શીગના કર્મચારીઓ હડતાળ પર ઉતરી જતા સરકારી કામમાં રોક લાગી હતી. જનસેવા By Connect Gujarat 20 Sep 2022Share Twitter Share Whatsapp LinkedIn