ભરૂચઅંકલેશ્વર : પડતર માંગણીઓ મુદ્દે આઉટ સોર્સિંગ કર્મચારીઓ ઉતર્યા અચોક્કસ મુદ્દતની હડતાળે... ભરૂચ જીલ્લા કરાર આઉટ સોર્સિંગ રોજમદાર મહાસંઘના કર્મીઓની વિવિધ પડતર માંગણીઓ નહીં સંતોષાતા આજથી અચોક્કસ મુદ્દતની હડતાળનું એલાન કરાયું છે, By Connect Gujarat 17 Sep 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : શિક્ષકો સહિત આરોગ્યકર્મીઓ હડતાળના માર્ગે, કહ્યું માંગણીઓ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલન કરીશું ગુજરાતમાં આજથી જૂની પેન્શન યોજના લઈને શિક્ષકોનું આંદોલન શરૂ થયું છે. જેમાં અન્ય ખાતાના કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે By Connect Gujarat 03 Sep 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી : રાજ્ય સરકાર દ્વારા પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા આરોગ્યકર્મીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ ઉતર્યા... અમરેલી જિલ્લાના આરોગ્યકર્મીઓ પડતર પ્રશ્ને અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા By Connect Gujarat 29 Aug 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગીર સોમનાથ : તાલાલાના 44 ગામના સરપંચો હડતાલના સમર્થનમાં, વેરાવળના તલાટીઓએ ત્રિરંગા સાથે રેલી યોજી તાલાલાના 44 ગામના સરપંચો હડતાલના સમર્થનમાં, તલાટી મંત્રીઓની હડતાલના આઠ દિવસ વીતવા છતાં કોઈ નિરાકરણ નહીં By Connect Gujarat 11 Aug 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : તલાટી કમ મંત્રી મંડળની હડતાળ યથાવત, નંદેલાવ ગ્રામ પંચાયત ખાતે તલાટી મંડળની બેઠક મળી... જિલ્લામાં તાલુકા કક્ષાએ તલાટી કમ મંત્રી મંડળો પોતાની વિવિધ પડતર માંગણીઓ મુદ્દે અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે By Connect Gujarat 03 Aug 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅંકલેશ્વર: કોંગ્રેસનાં આગેવાન સંદીપ માંગરોળા પોલીસ મથક બહાર જ બેઠા ધરણા પર,જુઓ શું છે કારણ ગણેશ ઉદ્યોગ સહકારી મંડળીની ચૂંટણી ન યોજાતા વિરોધ, આંદોલન પહેલા પોલીસે કરી સંદીપ માંગરોલાની અટકાયત By Connect Gujarat 01 Aug 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : ICU વિભાગને ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવાના વિરોધમાં તબીબો આવ્યા મેદાને… રાજ્યભરની ખાનગી હોસ્પિટલમાં ICUને લઈ નોટિસ આપવામાં આવી રહી છે. એટલે કે, હોસ્પિટલમાં ICU વિભાગને ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવા અને કાચને હટાવી લેવા આદેશ કરાયા છે. By Connect Gujarat 22 Jul 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ-અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલોના તબીબોએ સરકાર સામે બાયો ચઢાવી, જુઓ ICU વિભાગ મામલે શું કહ્યું..! ગુજરાત હાઇકોર્ટ દ્વારા ખાનગી હોસ્પિટલોમાં ICU વિભાગને ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવા સહિતના અન્ય આદેશ અપાતાં રાજયભરના ડોક્ટરો હડતાળ પર ઉતાર્યા છે.. By Connect Gujarat 22 Jul 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભાવનગર: મેડિકલ કોલેજના વિધાર્થીઓની માંગ નહીં સંતોષાતા, તંત્રને ઉગ્ર હડતાળની ચીમકી ઉચ્ચારી ભાવનગર મેડિકલ કોલેજના છાત્રોએ સ્થળાંતરના મામલે યોગ્ય નિર્ણય નહિ લેવાઈ તો ઉગ્ર હડતાલ સાથે રજૂઆતની ૨૪ કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે. By Connect Gujarat 08 Jul 2022Share Twitter Share Whatsapp LinkedIn