સુરત માંડવીના કરંજ ગામે 14 વર્ષીય વિદ્યાર્થિનીએ ફાંસો ખાઈ આયખું ટૂંકાવ્યું
કરંજ ગામના પ્રકાશ ભવન એપાર્ટમેન્ટમાં રહેતી અર્ચના નામની વિદ્યાર્થિની, જે ધોરણ 8માં અભ્યાસ કરતી હતી, તેણે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને જીવનલીલા સંકેલી લીધી
કરંજ ગામના પ્રકાશ ભવન એપાર્ટમેન્ટમાં રહેતી અર્ચના નામની વિદ્યાર્થિની, જે ધોરણ 8માં અભ્યાસ કરતી હતી, તેણે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને જીવનલીલા સંકેલી લીધી
બાંગ્લાદેશથી વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીના ફાર્મસી વિભાગમાં અભ્યાસ અર્થે આવેલી 20 વર્ષીય યુવતીએ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી
સુરત શહેરના સચિન અને ડિંડોલી વિસ્તારમાં કુમળીવયના યુવક યુવતીએ ગળે ફાંસો ખાઈને જીવનલીલા સંકેલી લીધી હતી,જેના કારણે પરિવારજનોમાં શોકનો માહોલ છવાય ગયો
વિદ્યાર્થીનીની સ્કૂલમાં શૈક્ષણિક ફી બાકી હોવાના કારણે શાળા સંચાલકો ટોર્ચર કરતા હોવાના આક્ષેપ કર્યા હતા,જે ઘટના બાદ DEO દ્વારા પણ તપાસ કમિટીની રચના કરીને તપાસ કરવામાં આવી હતી
ગોડાદરા પોલીસ દ્વારા પરિવારના આક્ષેપોના પગલે તપાસ હાથ ધરવામાં આવી હતી.તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પણ પાંચ સભ્યોની કમિટી બનાવીને તપાસ શરૂ કરવામાં આવી છે