વિદ્યાર્થીઓને મોટી રાહત, JEE Advanced પરીક્ષા હવેથી ત્રણ વખત આપી શકાશે
વર્ષ 2025માં JEE એડવાન્સ પરીક્ષાનું આયોજન IIT કાનપુર દ્વારા કરવામાં આવશે. પરીક્ષા માટેની સત્તાવાર વેબસાઇટ https://jeeadv.ac.in/index.html બહાર પાડવામાં આવી
વર્ષ 2025માં JEE એડવાન્સ પરીક્ષાનું આયોજન IIT કાનપુર દ્વારા કરવામાં આવશે. પરીક્ષા માટેની સત્તાવાર વેબસાઇટ https://jeeadv.ac.in/index.html બહાર પાડવામાં આવી
સપ્ટેમ્બરમાં લેવાયેલી સીએ ઇન્ટર અને ફાઉન્ડેશનની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. CA ઇન્ટરની પરીક્ષામાં છોકરીઓનો વિજય થયો છે. મુંબઈની પરમાઈ પારેખે ઈન્ટર પરીક્ષામાં ટોપ કર્યું છે.
ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ જંબુસર,આમોદ અને વાગરા તાલુકાના ગામોમાં લોકસંપર્ક કરી પ્રાકૃતિક ખેતીનો સંદેશો આપ્યો હતો
ભરૂચ જિલ્લાના જંબુસર પોલીસ દ્વારા નવયુગ વિદ્યાલય અને હોસ્ટેલના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વસ્ત્રો તથા શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ઉમેદવારો આયોગની સત્તાવાર વેબસાઇટ દ્વારા 19મી નવેમ્બર સુધી અરજી કરી શકે છે. જારી કરાયેલ અધિકૃત નોટિફિકેશન મુજબ, આ પદો માટેની અરજીઓ માત્ર ઓનલાઈન મોડ દ્વારા જ માન્ય રહેશે. પોસ્ટ અથવા અન્ય માધ્યમથી ભરેલ અરજી પત્રકો માન્ય રહેશે નહીં.
ITBP એ મેડિકલ ઓફિસરની વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. ઉમેદવારો 14મી નવેમ્બર સુધી અરજી કરી શકશે. પસંદગી ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે. અરજીની પ્રક્રિયા 16મી ઓક્ટોબરથી શરૂ થશે.
બિહાર યુનિવર્સિટીમાંથી 80000 વિદ્યાર્થીઓના પરિણામો ગુમ થયા છે. યુનિવર્સિટીની સંબંધિત એજન્સી દ્વારા ગ્રેજ્યુએશન વિદ્યાર્થીઓના પરિણામો તેની વેબસાઇટ પરથી ડિલીટ કરવામાં આવ્યા છે. હવે વેબસાઈટ પર પરિણામ ન આવતા વિદ્યાર્થીઓ ચિંતિત છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલ ચાણક્ય વિદ્યાલય ખાતે નવરાત્રિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.