વડોદરામાં બોટ પલટી જવાના મામલે 18 લોકો સામે ગુનો નોંધાયો..!
વડોદરામાં બોટ પલટી જવાની ઘટનામાં 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકોના મોત મામલે 18 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
વડોદરામાં બોટ પલટી જવાની ઘટનામાં 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકોના મોત મામલે 18 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
MK કોમર્સ કોલેજનો 14મો વાર્ષીક સાંસ્કૃતિક કાર્યક્રમ અને ઈનામ વિતરણ સમારોહ આચાર્ય ડો. વી.એન.જોષીના માર્ગદર્શન હેઠળ કોલેજ કેમ્પસમાં યોજાયો હતો.
ઝાડેશ્વર વિસ્તાર સ્થિત નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં પ્રજાપતિ સમાજ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ-ભરૂચ છઠ્ઠો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો.
સંસ્કાર ભારતી ટ્રસ્ટ સંચાલિત ભરૂચ શહેરની રાઘા બાલ વાટિકામાં “રિશ્તે” થીમ આધારિત શાળાનો વાર્ષિકોત્સવનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું.
જંબુસર સ્થિત શ્રી પ્રેમલ સરસ્વતી શિશુ મંદિર કક્ષા-2ના બાળકોના વિદ્યારંભ સંસ્કારનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
રાષ્ટ્રીય સ્વચ્છતા અભિયાન અંતર્ગત કચ્છમાં સામાજિક સંસ્થા અને કંપનીએ નવતર પ્રયોગ હાથ ધરીને લોકોને સંદેશ આપ્યો છે.