જો તમે અભ્યાસના સમયને લઈને મૂંઝવણમાં હોવ તો વાંચનનો શ્રેષ્ઠ સમય કયો છે, જાણો
વાલીઓ વારંવાર કહે છે કે સવારે વહેલા ઊઠીને અભ્યાસ કરવો જોઈએ.
વાલીઓ વારંવાર કહે છે કે સવારે વહેલા ઊઠીને અભ્યાસ કરવો જોઈએ.
ભરૂચ તાલુકાના તવરા ગામે આવેલી આંગણવાડીઓ અત્યંત જર્જરિત બનતા બાળકોને ગ્રામ પંચાયતની ઓરડીમાં બેસાડીને આંગણવાડી ચલાવવાની ફરજ પડી રહી છે
જંબુસર તાલુકાના ટંકારી બંદર ગામે આવેલ કૃમાર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ જર્જરીત સ્કૂલના કારણે વૃક્ષ નીચે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે.
ગુજરાતમાં શિક્ષણ પાછળ સરકાર કમર કસતી હોવાની સુફિયાણી વાતો વચ્ચે અમરેલી જીલ્લામાં એક શાળા એવી પણ છે જે હનુમાનજી મંદિરના આશ્રમમાં ચલાવવામાં છે
ભરૂચ વહીવટીતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વાર ફંડ એકત્રિત કરી વાગરાના પ્રજ્ઞાચક્ષુ પિતાની દીકરીને એમ.બી.બી.એસનો અભ્યાસ પૂર્ણ કરવામાં માટે રૂ. 4 લાખની સહાય અર્પણા કરવામાં આવી છે.
જિલ્લાના હિંમતનગર શહેરમાં જીઆઇડીસી પાસે આવેલી આંગણવાડી આગળ ગટરનું ગંદુ પાણી ઉભરાતા ગંદકીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે....
મહારાષ્ટ્રના વાશિમ જિલ્લાના ગણેશપુર ગામમાં આવેલી જિલ્લા પરિષદ પ્રાથમિક શાળા માત્ર એક જ વિદ્યાર્થીને ભણે છે.