અમરેલી : ઉનાળાના પ્રારંભે જ લીલીયા પંથકમાં પાણીનો પોકાર, પાણી પુરવઠા કચેરીમાં મહિલાઓનો હલ્લાબોલ…
અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના કેટલાક વિસ્તારોમાં ઉનાળાના પ્રારંભે જ પાણીનો પોકાર ઉઠ્યો છે.
અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના કેટલાક વિસ્તારોમાં ઉનાળાના પ્રારંભે જ પાણીનો પોકાર ઉઠ્યો છે.
શિયાળો હોય કે ઉનાળો શા માટે ગરમ પાણી પીવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
ડ્રાય ફ્રૂટ્સને એનર્જીનું પાવર હાઉસ કહેવાય છે.
ઉનાળામાંથી રાહત મેળવવા માટે લોકો રજા મળતાં જ હિલ સ્ટેશનો પર જવાનું પસંદ કરે છે.
ગુજરાતમાં ફરી એકવાર મોસમનો બેવડો માર પડે તેવી શક્યતા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના છે.
હજુ તો ઉનાળાનો પ્રારંભ જ થયો છે, ત્યાં સૌરાષ્ટ્રના ગામડાઓમાં લોકોને પાણી માટે રઝળપાટ કરવાના દિવસો આવી ગયા છે.
તમે ઘરે જ ત્વચા સંભાળની કેટલીક ટિપ્સ અપનાવીને ડાઘ રહિત અને ચમકતી ત્વચા મેળવી શકો છો.