સુરત : બોન્ડ સહિતની પડતર માંગણીઓ સંદર્ભમાં રેસીડેન્સ તબીબોની હડતાળ
નવી સિવિલ હોસ્પિટલના રેસીડેન્સ તબીબોની હડતાળ, પડતર માંગણીઓ સંદર્ભમાં ઉપાડયું હડતાળનું શસ્ત્ર.
નવી સિવિલ હોસ્પિટલના રેસીડેન્સ તબીબોની હડતાળ, પડતર માંગણીઓ સંદર્ભમાં ઉપાડયું હડતાળનું શસ્ત્ર.
નવીસીસવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી આવી સામે, બે મહિનાથી ખરાબ એક્સરે મશીનના સમારકામની નથી ફુરસદ.
નવી સિવિલ હોસ્પિટલના તબીબોએ કર્યા દેખાવો, તબીબો પર હુમલો કરનારાઓને કડક સજાની માંગ.