સુરત : કતારગામમાં જામીન પર છૂટેલા આરોપીએ બેગ બાબતે યુવાનની કરી હત્યા,પોલીસે હત્યારાની કરી ધરપકડ
સુરત કતારગામમાં જામીન પર છૂટેલા રીઢા વાહનચોરે બેગ મામલે પોતાના ભાડૂતની ચપ્પુના ઘા મારી હત્યા કરી હતી.પોલીસે હત્યારાની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી
સુરત કતારગામમાં જામીન પર છૂટેલા રીઢા વાહનચોરે બેગ મામલે પોતાના ભાડૂતની ચપ્પુના ઘા મારી હત્યા કરી હતી.પોલીસે હત્યારાની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી
આરોપીએ હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ તમિલનાડુ રાજ્યના તિરૂપ્પુર જિલ્લામાં આવેલ સુખમપલયમ ગામમાં સંચા મશીનના કારખાનામાં મજુરી કામે લાગી ગયો હતો