સુરત સુરત :પતંગની કાતિલ દોરીથી વાહન ચાલકોને સુરક્ષિત રાખવા માટેનો પોલીસનો પ્રયાસ બ્રિજ પર લટકતી દોરથી અકસ્માત થવાની સંભાવનાઓને નકારી શકાય નહીં,તેથી પોલીસ દ્વારા ખાસ કરીને ટુ વ્હીલર વાહન ચાલકોને બ્રિજ પરથી પસાર થતા અટકાવ્યા By Connect Gujarat Desk 14 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : કરોડો રૂપિયાના MD ડ્રગ્સના જથ્થા સાથે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે કરી 5 શખ્સોની ધરપકડ... પોલીસે જહાંગીરપુરા વિસ્તારમાંથી 2 આરોપીઓને 1 કિલોના MD ડ્રગ્સ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત રૂ. 97.37 લાખ જેટલી થવા જઈ રહી છે By Connect Gujarat Desk 16 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : સૈયદપુરામાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના બાદ ગેર’કાયદે દબાણો પર ફરી વળ્યું તંત્રનું બુલડોઝર... સુરત શહેરના સૈયદપુરા વિસ્તારમાં શ્રીજી પંડાલ પર લઘુમતી સમાજના 6 કિશોરોએ પથ્થરમારો કરતાં ભારેલા અગ્નિ જેવો માહોલ સર્જાયો હતો. By Connect Gujarat Desk 09 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત: ઉમરવાડા ટેનામેન્ટના રહીશોએ અસામાજિક તત્વોના આતંક સામે પોલીસ કમિશ્નરને કરી રજુઆત અસામાજિક તત્વો સુધરવાનું નામ ન લેતા હોય તેમ સુરતના ઉમરવાડા ટેનામેન્ટ વિસ્તારમાં કદવા ગેંગના માથાભારે ઈસમો ઉમરવાડા ટેનામેન્ટના રહીશોને અવારનવાર હેરાન કરી રહ્યા છે. By Connect Gujarat Desk 02 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn