ભરૂચઅંકલેશ્વર શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજના વિદ્યાર્થીએ VNSGU દ્વારા આયોજિત રમતોત્સવમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો અંકલેશ્વરની શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજના TYBA એના વિદ્યાર્થી વિશાલ મકવાણાને 5000 મીટર દોડમાં ગોલ્ડ મેડલ,10000 મીટર દોડમાં ગોલ્ડ મેડલ અને 1500 મીટર દોડમાં સિલ્વર મેડલ હાંસલ કર્યો By Connect Gujarat Desk 24 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત: VNSGU હોસ્ટેલમાં દારૂ મહેફિલથી શિક્ષણ આલમમાં ખળભળાટ, ચાર વિદ્યાર્થીઓના પ્રવેશ કરાયા રદ સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં 31st ડિસેમ્બરે દારૂકાંડ ઝડપાયું હતું, જેમાં 6 વિદ્યાર્થીની મહેફિલ જામી હતી, અને માત્ર 1 પકડાયો છે By Connect Gujarat Desk 02 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત: VNSGUમાં ડ્રગ્સ રેકેટ ચાલી રહ્યું હોવાની શંકા, યુની.એ પોલીસને લખ્યો પત્ર કેમ્પસમાં ગણેશ સ્થાપનાના વિવાદ બાદ યુનિવર્સિટીના રજિસ્ટ્રારે વેસુ પોલીસ ઈન્સ્પેક્ટરને લખેલા પત્રમાં વિદ્યાર્થીઓનો ડ્રગ્સ ટેસ્ટ પણ કરવા જણાવ્યું છે. By Connect Gujarat Desk 05 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn