નામાંકન ના’મંજૂર : સુરત લોકસભા બેઠક-કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ, કોંગ્રેસની લીગલ ટીમ જશે HC
સુનાવણી બાદ આખરે સુરત કલેક્ટર અને ચૂંટણી અધિકારીએ સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કર્યું
સુનાવણી બાદ આખરે સુરત કલેક્ટર અને ચૂંટણી અધિકારીએ સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કર્યું
દક્ષિણ ગુજરાત આહિર સમાજનો 24માં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું
તા. 10 મેથી 12 મેના રોજ તુલસી પાર્ટી પ્લોટ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
બારડોલી તાલુકાના બારડોલી-મહુવા રોડ પર બમરોલી ગામની નજીક કારમાં અચાનક ધુમાડા નીકળતા કાર અચાનક ભડકે બળવા લાગી હતી.
સરકારના વિવિધ પ્રોજેકટમાં જમીન ગુમાવી ચૂકેલ ખેડૂતોએ યોગ્ય વળતરની માંગ સાથે પોતાના ગામમાં ચૂંટણી બહિષ્કારના બેનર લગાવી વિરોધ કરતા દોડધામ મચી જવા પામી છે.