સુરત: દક્ષિણ ગુજરાતનાં ખેડૂતો મુશ્કેલીમાં,સિંચાઇ માટેનું પાણી ન મળતા ખેડૂતોએ તંત્રને કરી રજૂઆત
દક્ષિણ ગુજરાતનાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ડાંગરના પાકને સમયસર પાણી નહીં મળતા ખેડૂત સમાજ દ્વારા સિંચાઇ વિભાગને રજૂઆત કરવામાં આવી છે
દક્ષિણ ગુજરાતનાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ડાંગરના પાકને સમયસર પાણી નહીં મળતા ખેડૂત સમાજ દ્વારા સિંચાઇ વિભાગને રજૂઆત કરવામાં આવી છે
તમામ જન્મેલાં 31 બાળકો સ્વસ્થ છે અને તેને માટે હોસ્ટિપલની ટીમે ખૂબ મહેનત કરી છે.
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, સુરત પોલીસે “મારી માટી મારો દેશ” કાર્યક્રમને માટી સુધી પહોંચાડવા ખૂબ મોટો પ્રયત્ન કર્યો છે.
હાર્ટ એટેકનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ખાસ કરીને નાની ઉંમરમાં જ હાર્ટ એટેક આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
સુરત શહેરમાં હાર્ટ એટેકનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ખાસ કરીને નાની ઉંમરમાં જ હાર્ટ એટેક આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે
માંગરોળ તાલુકાના નવાપરા ગામે કીમ માંડવી સ્ટેટ હાઇવેને અડીને આવેલા એક એપાર્મેન્ટમાં કરુણ ઘટના સામે આવી છે.