સુરેન્દ્રનગર : લીંબડી-અમદાવાદ-રાજકોટ હાઇવે પર સિક્સ લેન રોડની કામગીરી, વરસાદી પાણી ભરાતા ટ્રાફિક જામ
સુરેન્દ્રનગર જીલ્લામાંથી પસાર થતા લીંબડી-અમદાવાદ તેમજ લીંબડી-રાજકોટ નેશનલ હાઇવે પર હાલ સિક્સ લેન રોડની કામગીરી ચાલી રહી છે
સુરેન્દ્રનગર જીલ્લામાંથી પસાર થતા લીંબડી-અમદાવાદ તેમજ લીંબડી-રાજકોટ નેશનલ હાઇવે પર હાલ સિક્સ લેન રોડની કામગીરી ચાલી રહી છે
હવે ગુન્હેગારોને પોલીસનો ડર જ ન હોઇ તેમ ધોળા દિવસે બગીચામાં એક બાળકીની સાથે આરોપીએ અડપલા કરી બદકામ કરવાની કોષીસ કરતા ચકચાર મચી જવા પામી છે.
એ-ડિવિઝન પોલીસે યુવક પર પેટ્રોલ છાંટી સળગાવવાનો પ્રયાસ કરનાર કિન્નરને ગણતરીના કલાકોમાં પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામના વાડી વિસ્તારમાં કોઈ અજાણ્યા ઇસમો દ્વારા કંકાવટી ગામના યુવાનને પેટના ભાગે છરી વડે હુમલો કરતા મોત નિપજ્યું હતુ.
બીપરજોઇ વાવાઝોડાના પગલે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર સતર્ક બન્યું છે.પાટડીના રણમાંથી અગરિયાઓને સ્થળાંતર કરાવી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા
સમગ્ર રાજ્યમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૯ વર્ષ સેવા, સુશાસન તેમજ ગરીબ કલ્યાણ અંતર્ગત રાજ્યમાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા સ્થિત આર્મી કેમ્પ ખાતે સિવિલ મિલિટરી કોઓર્ડિનેશનને વધુ મજબૂત કરવા હેતુ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.