સુરેન્દ્રનગર : CBI દ્વારા જિલ્લા કલેક્ટર કે. રાજેશની "ધરપકડ", લાંચ સહિત જમીન કૌભાંડમાં થઈ હતી 20થી વધુ ફરિયાદ
જિલ્લા કલેક્ટર કનકીપતિ રાજેશને ત્યાં CBIના દરોડા લાંચ માંગવા સહિત નોંધાય હતી 20થી વધુ ફરિયાદ કલેક્ટર સહિત વચેટિયાની લાંચ મામલે થઈ ધરપકડ
જિલ્લા કલેક્ટર કનકીપતિ રાજેશને ત્યાં CBIના દરોડા લાંચ માંગવા સહિત નોંધાય હતી 20થી વધુ ફરિયાદ કલેક્ટર સહિત વચેટિયાની લાંચ મામલે થઈ ધરપકડ
"એક તક પોલિસને" કાર્યક્રમ થકી લવાશે નિરાકરણ, 20થી વધુ પીડિત પરિવારોએ એસપીને રજૂઆત કરી
ભરાડા ગામના ગટરના નાળામાં ત્યજી દેવાયેલ નવજાત બાળકીના માતા પિતાની ભાળ ન મળતા જિલ્લા વહીવટી તંત્ર દીકરીની વ્હારે આવ્યું હતું અને બાળકીનું નામકરણ કરવામાં આવ્યું.
ભારતભરમાં માત્ર 2 જ સ્થળે બિરાજમાન એકદંતા ગણેશ ધ્રાંગધ્રાના એકદંતા ગણપતિ મંદિરનો રહ્યો અનેરો મહિમા
રાજયમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે સુરેન્દ્રનગરમાં માંદગીના પ્રમામાં વધારો જોવા મળી રહ્યો છે.
આજે ચૈત્રી વદ સાતમ એટ્લે ટાઢું જમવાનો દિવસ. ધ્રાંગધ્રામાં આવેલ શીતળા માતાના મંદિરે કોરોનના બે સ્વર્ષ બાદ સરકાર દ્વારા છૂટછાટ આપ્યા બાદ હવન તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું
દેશના પ્રધાનમંત્રી દ્વારા આજના ખેડૂતોને પ્રગતિશીલ બનાવવા માટે ખેતી લક્ષી વિવિધ જાહેરાતો તેમજ શિબિરો સહિતના પ્રયત્નો હાથ ધરાયા છે