સુરેન્દ્રનગર : પેન્શન અધિકાર દિવસ નિમિત્તે જીલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા પડતર પ્રશ્ને વિરોધ નોંધાવાયો...
સુરેન્દ્રનગર જીલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા લીંબડી ખાતે પડતર માંગો સાથે પેન્શન અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
સુરેન્દ્રનગર જીલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા લીંબડી ખાતે પડતર માંગો સાથે પેન્શન અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
સુરેન્દ્રનગર જીલ્લા સહિત અનેક જગ્યાએ મોટરસાયકલ ચોરી કરનાર ટોળકીના ત્રણ આરોપીઓને પોલીસે રૂ. 3.65 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા
સુરેન્દ્ર નગરમાં પાણીની પારાયણ ચોટીલાના 5 ગામોમાં દાનિય સ્થિતિ જળ સંકટના કારણે પરિવારો હિજરત કરવા મજબૂર
જીલ્લામાં સૌપ્રથમ વખત પુરવઠા વિભાગ દ્વારા એક સાથે 27 જેટલી રેશનિંગ દુકાનોના લાયસન્સ સ્થગિત કરાતા અન્ય રેશનિંગ દુકાનદારોમાં ફફડાટ ફેલાયો છે.
થાનગઢમાં કાળઝાળ ગરમીની શરૂઆત થતાં જ માટલાં ઉદ્યોગ ધમધમી ઉઠ્યો છે. જોકે, દેશી ફ્રીઝ ગણાતા થાનના માટલાંની ગુજરાત સહિતના અન્ય રાજ્યોમાં પણ ખૂબ મોટી માંગ છે.
વધતી જતી મોંઘવારીના કારણે આજે રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
ચોટીલામાં બનેલી એક ઘટનાનો વિડીયો વાયરલ થઇ રહયો છે. જેમાં કપડાની દુકાનમાં અચાનક જ ગાય અને તેની પાછળ આખલો ઘુસી આવે છે.