સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રામાં આવેલ મયુરબાગ ખાતે વૃક્ષ ધરાશાયી થતાં 20 થી વધુ બગલાના બચ્ચાનાં મોત, અમુક ઘાયલ
ત્યારે જીવદયાપ્રેમી યુવાનો દ્વારા 30 જેટલા બચ્ચાને સારવાર આપવામાં આવી હતી અને વૃક્ષને કાપીને યોગ્ય જગ્યાએ લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
ત્યારે જીવદયાપ્રેમી યુવાનો દ્વારા 30 જેટલા બચ્ચાને સારવાર આપવામાં આવી હતી અને વૃક્ષને કાપીને યોગ્ય જગ્યાએ લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
ઘુડખર અભ્યારણ વિભાગ-ધ્રાંગધ્રા દ્વારા આદર્શ નિવાસી શાળા ખાતે વિશ્વ વરૂ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.
સુરેન્દ્રનગરમાં દેશભક્તિના અનેક રંગ જોવા મળ્યા હતા ત્યારે આજરોજ નગરજનોએ 1500 ફૂટ લાંબો ત્રિરંગો લહેરાવ્યો હતો
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી નગરપાલિકા દ્વારા દોલત સાગર તળાવ ટેકરી ખાતે “મારી માટી, મારો દેશ” અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો.
સુરેન્દ્રનગરની ધ્રાંગધ્રા નગરપાલિકાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારનો વિજય થતા તેમને અભિનદન પાઠવવામાં આવ્યા હતા.
કુલગામમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં મૂળ સુરેન્દ્રનગરના મોજીદડ ગામના રહેવાસી અને હાલ અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં રહેતા મહિપાલસિંહ વાળા નામના જવાન શહીદ થયા છે.
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના ખેડૂતે ઓર્ગેનિક ડ્રેગન ફ્રુટનું વાવેતર કરી મબલખ ઉત્પાદન મેળવ્યુ છે.હાલ રાજ્યમાં ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વળ્યાં છે