સુરત : ચાર્જિંગમાં મુકેલી ઇ-બાઈકમાં બ્લાસ્ટ થતાં ગેસનો બોટલ પણ ફાટ્યો
સુરત શહેરના લિંબાયત વિસ્તારના મહારાણા પ્રતાપ ચોક નજીક લક્ષ્મી પાર્ક સોસાયટીમાં નીચે હાર્ડવેરની દુકાન અને ઉપર 2 માળનું મકાન આવેલું છે.
સુરત શહેરના લિંબાયત વિસ્તારના મહારાણા પ્રતાપ ચોક નજીક લક્ષ્મી પાર્ક સોસાયટીમાં નીચે હાર્ડવેરની દુકાન અને ઉપર 2 માળનું મકાન આવેલું છે.
સુરત શહેરની સ્મીમેર હોસ્પિટલની તપાસ સમિતિ દ્વારા રેસિડેન્ટ ડૉક્ટર ઋત્વિક દરજીને કોલેજની હોસ્ટેલમાં થાઈ ગર્લને લાવવાના મામલે દોષી જાહેર કરી રિપોર્ટ મોકલી આપવામાં આવ્યો છે.
ગત તા. 9 જૂનના રોજ બપોરના 1.45 વાગ્યાના અરસામાં એક યુવક સુરત-કાપોદ્રાના હીરાબાગ રૂપાલી સોસાયટી પાછળ આવેલ ICICI બેંકના ATMમાં પૈસા ઉપાડવા ગયો હતો.
સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ અને મેડિકલ કોલેજને શર્મસાર કરતી ઘટના પ્રકાશમાં આવી છે.