સુરત : સચિનના પાલી ગામમાં 3 બાળકીના શંકાસ્પદ મોત, આઈસક્રીમ ખાધા બાદ લથડી હતી તબિયત..!
પાલી ગામમાં આઇસ્કીમ ખાધા બાદ ત્રણેય બાળકીઓની તબિયત લથડી હતી, ત્યારે તબિયત લથડતા ત્રણેય બાળકીઓને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી
પાલી ગામમાં આઇસ્કીમ ખાધા બાદ ત્રણેય બાળકીઓની તબિયત લથડી હતી, ત્યારે તબિયત લથડતા ત્રણેય બાળકીઓને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી
તાલુકાના સંજાલી ગામના ઘંટી ફળિયામાં દીવાલને અડીને સૂતેલ યુવાનનું શંકાસ્પદ મોત નિપજતા પાનોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
હોસ્ટેલમાં રહેતા 20 વર્ષીય યુવાનનું શંકાસ્પદ મોત નિપજતા પોલીસે તપાસ શરૂ કરી
જુવાનજોધ દીકરાનું હોટલ સંચાલકો દ્વારા સુરક્ષામાં બેદરકારીના કારણે મોત થયું હોવાનો પરિજનોએ આક્ષેપ કર્યો