ધર્મ દર્શન ભરૂચ : રાજપારડી ખાતે ભવ્ય કીર્તન આરાધના સત્સંગ યોજાયું, મોટી સંખ્યામાં સત્સંગી હરિભક્તોની ઉપસ્થિતિ ઝાડેશ્વર BAPS સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી અનિર્દેશ સ્વામીએ ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવ્યા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રાજપારડી ક્ષેત્રના સત્સંગી હરિભક્તો ઉપસ્થિત રહ્યા By Connect Gujarat Desk 19 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : આમોદના તેલોદ ગામે સ્વામિનારાયણ મંદિર દ્વારા દિવ્ય શાકોત્સવ અને ભવ્ય સત્સંગ સભા યોજાય... તેલોદ ગામ ખાતે સ્વામિનારાયણ મંદિર તેમજ સમસ્ત સત્સંગ સમાજ તરફથી દિવ્ય શાકોત્સવ તેમજ સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 29 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અબુ ધાબીમાં સ્વામિનારાયણ મંદિરનું કરશે ઉદ્ધાટન By Connect Gujarat 29 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : છાણી સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં તાળું બદલવાની પ્રક્રિયા ટાણે માથાકૂટ થતાં આધેડનું મોત, ઘટના CCTVમાં કેદ... છાણી વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે તાળું બદલવાની પ્રક્રિયા ટાણે થયેલી બબાલમાં એક આધેડને ધક્કો વાગી જતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. By Connect Gujarat 12 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત કચ્છ : ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત વિશ્વ યુવા સંમેલન યોજાયું જેના પ્રારંભ પૂર્વે ભુજ સ્વામિનારાયણ મંદિરમાં આરતી ઉતારવામાં આવી હતી. એ આરતીના અગ્નિ થકી મશાલ પ્રજ્વલિત કરવામાં આવી હતી. By Connect Gujarat 17 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન ભરૂચ : નેત્રંગમાં શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરની 27માં પાટોત્સવની ઉજવણી કરાય... આદિવાસી સમાજના ઉત્થાન માટે હરિધામ સોખડા પછીનું પ્રથમ શિખરબધ મંદિર છે. જે 26 વર્ષ પૂર્ણ કરી 27માં વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. By Connect Gujarat 27 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા સિડનીના સ્વામિનારાયણ મંદિરમાં તૈયાર કરવામાં આવી વિશ્વની સૌથી મોટી કેક… સિડનીના સ્વામિનારાયણ મંદિર દ્વારા ઓસ્ટ્રેલિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નવો રેકોર્ડ નોંધવામાં આવ્યો છે. By Connect Gujarat 12 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન ભાવનગર : સ્વામિનારાયણ મંદિરમાં ભગવાનને 1200 થી વધુ અવનવી વાનગીઓનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો By Connect Gujarat 26 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા:વધુ એક સ્વામિનારાયણ મંદિરમાં વિવાદ, મંદિરમાં બે સંતના રહેવા મુદ્દે ઘર્ષણ, જુઓ CCTV છાણી વિસ્તારના સ્વામિનારાયણ મંદિરમાં વિવાદ, 2 જુથ વચ્ચે ઘર્ષણ થતા સામસામી પોલીસ ફરિયાદ, જુઓ CCTV By Connect Gujarat 11 May 2022 Share Twitter Share Whatsapp LinkedIn