Connect Gujarat

You Searched For "Syria"

સદીનો વિનાશક ભૂકંપ : તુર્કી-સીરિયામાં મૃત્યુઆંક 28 હજારને પાર, 10 દિવસનું નવજાત કાટમાળમાંથી રેસ્ક્યૂ કરાયું.!

12 Feb 2023 2:53 AM GMT
તુર્કી-સીરિયામાં સદીના સૌથી વિનાશક ભૂકંપમાં જ્યાં અત્યાર સુધીમાં 28,000 થી વધુ લોકોના મોત થયા છે,

સદીનો વિનાશક ભૂકંપ : તુર્કી-સીરિયામાં મૃત્યુઆંક 21 હજારને પાર, કાટમાળમાંથી હજુ પણ નીકળી રહ્યા છે મૃતદેહો..

10 Feb 2023 3:25 AM GMT
તુર્કી અને સીરિયામાં ભૂકંપ આવ્યાને લગભગ પાંચ દિવસ થઈ ગયા છે, પરંતુ કાટમાળ નીચેથી મૃતદેહોને બહાર કાઢવાની પ્રક્રિયા હજુ પણ ચાલી રહી છે.

તુર્કી-સીરિયામાં ભૂકંપ: તુર્કી-સીરિયામાં મૃત્યુઆંક 12,000ને પાર, કાટમાળ નીચે ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ ઓપરેશન યથાવત..!

9 Feb 2023 3:04 AM GMT
મળતી માહિતી અનુસાર તુર્કી અને સીરિયામાં આવેલા શક્તિશાળી ભૂકંપમાં અત્યાર સુધીમાં 12,000થી વધુ લોકોના મોત થયા છે.

સદીનો વિનાશક ભૂકંપ : તુર્કી-સીરિયામાં 7,700 થી વધુના મોત, 10 રાજ્યોમાં ત્રણ મહિના માટે કટોકટી જાહેર..!

8 Feb 2023 3:26 AM GMT
તુર્કી-સીરિયામાં 24 કલાકમાં ભૂકંપના 7 વિનાશક આંચકામાં 7,700થી વધુ લોકોના મોત થાય છે અને આ આંકડો વધી રહ્યો છે.

ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિ, ઈઝરાયેલે સીરિયાના બે એરપોર્ટ પર હવાઈ હુમલા કર્યા

1 Sep 2022 4:29 AM GMT
ઈઝરાયેલે ઈરાનના વિમાનોને નિશાન બનાવીને સીરિયાના બે એરપોર્ટ પર હવાઈ હુમલા કર્યા

ઈઝરાયેલે સીરિયા પર મિસાઈલ છોડી, પાંચના મોત

15 May 2022 4:11 AM GMT
ઈઝરાયેલે સીરિયા પર અનેક મિસાઈલ છોડી છે જેમાં પાંચ લોકોના મોત થયા છે અને 7 નાગરિકો ઘાયલ થયા છે.