T20 વર્લ્ડ કપ : નેધરલેન્ડની જીત, UAE ને રોમાંચક મેચમાં ત્રણ વિકેટથી હરાવ્યું
ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ 2022ની શરૂઆત થઈ ગઈ છે. આ ટુર્નામેન્ટનો ક્વોલિફાયર રાઉન્ડ શરૂ થઈ ગયો છે.
ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ 2022ની શરૂઆત થઈ ગઈ છે. આ ટુર્નામેન્ટનો ક્વોલિફાયર રાઉન્ડ શરૂ થઈ ગયો છે.
T20 વર્લ્ડ કપના ક્વોલિફાઈંગ રાઉન્ડમાં હોબાર્ટમાં રમાયેલી પ્રથમ મેચમાં સ્કોટલેન્ડે બે વખતની ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝને 42 રનથી હરાવ્યું હતું.
ઓસ્ટ્રેલિયામાં 16 ઓક્ટોબરથી એટલે કે આજથી T20 વર્લ્ડ કપ 2022નો પ્રારંભ થયો હતો. પહેલી જ મેચમાં અહિયાં મોટી ઊલટફેર જોવા મળી હતી.
મોહમ્મદ શમીને આગામી T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ શુક્રવારે જાહેરાત કરી હતી.
T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને વધુ એક ઝટકો લાગી શકે છે. ફાસ્ટ બોલર દીપક ચહરના આઉટ થયાના અહેવાલો સામે આવ્યા છે.
જ્યારે પણ ભારત અને પાકિસ્તાનની ટીમો ક્રિકેટના મેદાન પર આમને-સામને હોય છે ત્યારે ઉત્તેજના ચરમસીમાએ હોય છે.
હવે T20 વર્લ્ડ કપ શરૂ થવામાં માત્ર એક મહિનો બાકી છે ઘણી ટીમોએ પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે.