ગીર સોમનાથ : તાલાલા માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની “ENTRY”, હરાજીના પ્રથમ દિવસે 10 હજાર બોક્સની આવક
અંગ દાઝડતી ગરમી વચ્ચે હવે કેરીના રસિયાઓ માટે સારા સમાચાર આવ્યા છે. ગીર સોમનાથ જિલ્લાના તાલાલા માર્કેટિંગ યાર્ડમાં ફળોની રાણી ગણાતી કેસર કેરીનું આગમન
અંગ દાઝડતી ગરમી વચ્ચે હવે કેરીના રસિયાઓ માટે સારા સમાચાર આવ્યા છે. ગીર સોમનાથ જિલ્લાના તાલાલા માર્કેટિંગ યાર્ડમાં ફળોની રાણી ગણાતી કેસર કેરીનું આગમન
હાલ યાર્ડમાં રોજના 4થી 5 હજાર બોક્સની આવક થઈ રહી છે
કેસર કેરીના ભાવમાં સીધો જ 50 ટકાનો ઘટાડો થયો છે. જેથી કેરીના રસિયાઓ સહિત ખેડૂતોમાંમાં ખુશીનો માહોલ છવાયો છે