અંધશ્રદ્ધામાં ગળાડૂબ તાલાળાના ધાવા ગામના પરિવારે 14 વર્ષની દીકરીની બલી ચઢાવી, સમગ્ર પંથકમાં અરેરાટી મચી
તાલાલાના ધાવા ગામમાં પિતાએ જ સગીરાની બલિ ચડાવી હોવાના આરોપ લાગી રહ્યા છે. નવરાત્રીમાં તાંત્રિક વિધિના નામે બાળકીની બલિ ચડાવવામાં આવી હોવાની ચર્ચા

ગીર સોમનાથ પોલીસને મળી મોટી સફળતા, કુખ્યાત સિકલીગર ગેંગ પોલીસ ગિરફતમાં.