ભરૂચ : ઝઘડિયાના જુના તરસાલી ગામે હાજી મન્સૂર શાહ વલીના 85માં ઉર્સની ઉજવણી કરાઈ
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના જુના તરસાલી ગામે હાજી મન્સુર શાહ વલીના 85માં ઉર્સની ઉજવણી કરવામાં આવી હતી,આ પ્રસંગે નિયાઝનું પણ આયોજન કરવામાં આવ્યું
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના જુના તરસાલી ગામે હાજી મન્સુર શાહ વલીના 85માં ઉર્સની ઉજવણી કરવામાં આવી હતી,આ પ્રસંગે નિયાઝનું પણ આયોજન કરવામાં આવ્યું
વડોદરાના તરસાલી વિસ્તારમાં કાર ચાલકે 19 વર્ષીય યુવાનને અડફેટે લેતા તેનુ મોત નિપજ્યું હતું ત્યારે હીટ એન્ડ રનની આ ઘટનામાં પોલીસે ફરાર કાર ચાલકની સેલવાસ ખાતેથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઝઘડીયા તાલુકાના તરસાલી ગામના 3 યુવાનો કરજણ તાલુકાના ફતેપુરા નજીક નર્મદા નદીમાં નહાવા પડતાં એક યુવાનનું ડૂબી જતાં મોત નીપજયું હતું.
ઝનોરમાં ગેરકાયદે ચાલતા ઓરપટાર-બામણીયા હોડીઘાટ અંગે તાલુકા પંચાયત સભ્યએ સમર્થકો સાથે ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીને આવેદન પત્ર પણ આપ્યું હતું.