KKR vs PBKS : કોલકાતાએ પંજાબને 5 વિકેટે હરાવ્યું, નીતિશની અડધી સદી, રસેલે રમી તોફાની ઇનિંગ્સ
કોલકાતા નાઈટ રાઈડર્સે પંજાબ કિંગ્સને 5 વિકેટે હરાવ્યું. આ મેચમાં પંજાબે પ્રથમ બેટિંગ કરતા 7 વિકેટે 179 રન બનાવ્યા હતા.
કોલકાતા નાઈટ રાઈડર્સે પંજાબ કિંગ્સને 5 વિકેટે હરાવ્યું. આ મેચમાં પંજાબે પ્રથમ બેટિંગ કરતા 7 વિકેટે 179 રન બનાવ્યા હતા.
સનરાઇઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને 4 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને 2 વિકેટે 214 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.
ગુજરાત ટાઇટન્સે જયપુરમાં રાજસ્થાન રોયલ્સ સામે શાનદાર જીત મેળવી છે. આ સિઝનની તેની સાતમી જીત છે. તેના હવે 10 મેચમાં 14 પોઈન્ટ છે.
મુંબઈ ઈન્ડિયન્સે પંજાબ કિંગ્સને તેમના હોમ ગ્રાઉન્ડ પર હરાવી ટુર્નામેન્ટમાં પાંચમી જીત મેળવી છે.
લખનૌમાં વરસાદના કારણે મેચ રદ્દ કરવામાં આવી છે. બંને ટીમોને એક-એક પોઈન્ટ મળ્યો હતો.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 130 રન બનાવ્યા હતા.