ટ્રમ્પ ટેરિફ વચ્ચે GST સ્લેબમાં ઘટાડાને કારણે GDP વૃદ્ધિ, કર ઘટાડો ખિસ્સામાં વધુ પૈસા લાવશે
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) માં 8 વર્ષમાં સૌથી મોટો કર કાપ સરકારના મહેસૂલ પર દબાણ લાવશે, પરંતુ અર્થતંત્રની ગતિ વધારવામાં મદદ કરશે.
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) માં 8 વર્ષમાં સૌથી મોટો કર કાપ સરકારના મહેસૂલ પર દબાણ લાવશે, પરંતુ અર્થતંત્રની ગતિ વધારવામાં મદદ કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 79મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે મોટી જાહેરાત કરી. તેમણે દિવાળી પર દેશને મોટી ભેટ આપવાની વાત કરી. તેમણે કહ્યું કે આ દિવાળી પર હું ડબલ દિવાળીનું કામ કરવા જઈ રહ્યો છું.
ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરારની વાતચીત અટકી ગઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે ભારતને 10 ટકાનો બેઝલાઇન ટેરિફ ઓફર કર્યો છે, પરંતુ ભારત તેને પૂરતું માનતું નથી.
અંકલેશ્વર નગરપાલિકાના ગત નાણાકીય વર્ષ દરમ્યાન વ્યવસાય વેરો તેમજ હાઉસ ટેક્ષની વસુલાતમાં અઢી થી ત્રણ ટકા જેટલો વધારો નોંધાયો છે.
આજરોજ સંસદમાં રજૂ થયેલા દેશના સામાન્ય બજેટને ભરૂચ અને અંકલેશ્વરમાં સારો આવકાર સાંપડી રહ્યો છે આ બજેટને અર્થશાસ્ત્રીઓ રાહત આપનારું ગણાવી રહ્યા છે
દેશનું સામાન્ય બજેટ રજુ થવા જઈ રહ્યું છે ત્યારે એશિયાની સોથી મોટી ઓદ્યોગિક વસાહત અંકલેશ્વરના ઉદ્યોગપતિઓ સરકાર પાસે વિશેષ આશા રાખીને બેઠા છે.
રજિસ્ટર્ડ એન્ટિટીએ વેચાણકર્તાને જૂના વાહનના વેચાણ પર માત્ર ત્યારે જ GST ચૂકવવો પડશે જો માર્જિન એટલે કે નફો હશે. 'માર્જિન' રકમ વાહનની અવમૂલ્યન સમાયોજિત કિંમત કરતાં વેચાણ કિંમતના વધારાને દર્શાવે છે.