રોહિત શર્માએ ભારતવાસીઓને આપી ખુશખબર , BCCI કરશે વિજય પરેડ
ભારતીય ટીમ બાર્બાડોસથી વિશેષ વિમાનમાં ભારત જવા રવાના થઈ છે. ઘરે પરત ફર્યા બાદ BCCIએ એક ફોટો શેર કરીને આ જાણકારી આપી હતી.
ભારતીય ટીમ બાર્બાડોસથી વિશેષ વિમાનમાં ભારત જવા રવાના થઈ છે. ઘરે પરત ફર્યા બાદ BCCIએ એક ફોટો શેર કરીને આ જાણકારી આપી હતી.
Team Indiaના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ T20માંથી નિવૃત્તિની જાહેરાત કરી. સોશિયલ મીડિયા દ્વારા પોસ્ટ કરી આ માહિતી આપી છે.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ભારત વિશ્વ કપ વિજય બાદ દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો , ક્રિકેટ રસિકોમા અનેરો આનંદ જોવા મળ્યો હતો.
ભારતે સાઉથ આફ્રિકા સામે જીતીને ટી 20 વર્લ્ડકપ પોતાના નામે કર્યો છે ત્યારે મોડી રાત્રે ભરૂચ અંકલેશ્વરમાં જીતનું જશ્ન મનાવાયુ હતું