વડોદરા : ટાયરમાં આગ લાગતા ડ્રાઇવરે આઇસર ટેમ્પો સાઇડમાં લીધો, જેને વીજ કરંટ લાગતા મળ્યું મોત…
વડોદરા શહેરમાં ચાલુ વીજ તાર આઇસર ટેમ્પોની લોખંડની એન્ગલને અડી જતાં તણખા થયા અને ટેમ્પો આગની ઝપેટમાં આવી ગયો હતો.
વડોદરા શહેરમાં ચાલુ વીજ તાર આઇસર ટેમ્પોની લોખંડની એન્ગલને અડી જતાં તણખા થયા અને ટેમ્પો આગની ઝપેટમાં આવી ગયો હતો.
મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતાં લીંબડી-અમદાવાદ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
બાકરોલ બ્રિજથી ખરોડ ગામ તરફ 3 હજાર કિલો કેમિકલ વેસ્ટ સ્ક્રેપ બેગ ગેરકાયદેસર ખાલી કરવા જતા ટેમ્પો ચાલક સહીત ત્રણ ઈસમોને તાલુકા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મહેમદાવાદ નજીક ઇકો કાર અને આઇસર ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક જ પરિવારના 3 લોકોનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું,
ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના ચકલાસી ગામ નજીક ડમ્પર અને ટેમ્પો વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો.
નગર સેવા સદનની ડોર ટુ ડોર સેવાનો ટેમ્પો અધવચ્ચે જ ખોટકાતા કામદારોએ જાહેર માર્ગ પર ધક્કો મારી ટેમ્પાને ચાલુ કરવાના પ્રયાસ કર્યા હતા