સુરેન્દ્રનગર : ટ્રક પાછળ કાર અથડાતાં અકસ્માતમાં 3 યુવાનોના મોત, જુઓ ભયંકર અકસ્માતનો LIVE વિડિયો...
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર ટ્રકની પાછળ કાર ઘુસી જતા અકસ્માતમાં 3 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતા.
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર ટ્રકની પાછળ કાર ઘુસી જતા અકસ્માતમાં 3 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતા.
તેલંગાણાના જોગુલામ્બા ગડવાલ જિલ્લામાં શનિવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત બેંગલુરુ-પુણે હાઈવે પર બેલીગટ્ટી ક્રોસ પર થયો હતો. મૃતકોમાંથી ત્રણ હાસનના છે
ઉત્તરપ્રદેશના ભાજપ નેતા સરિતા સિંહનું કાર-ટ્રક અકસ્માત સળગી જતા મોત નિપજ્યું છે.
સુરતથી આવી રહેલી ખાનગી ટ્રાવેલ્સની બસને ભાવનગરમાં અકસ્માત નડ્યો હતો.