દેશ ઝારખંડમાં સર્જાયો ભયંકર અકસ્માત, બેકાબૂ બસ બ્રિજની ટેલિંગ તોડી 50 ફૂટ નીચે નદીમાં ખાબકી, 6ના મોત, 25થી વધુ લોકો ડૂબ્યા..... ગિરિડીહ નજીક બસને મોટો અકસ્માત નડ્યો હતો. જેમાં રાંચીથી ગિરિડીહ જતી બસના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા બસ નદીમાં ખાબકી હતી. By Connect Gujarat 06 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : વિહાનથી ટીંબા ગામ તરફ જતા રોડ પર સર્જાયો ભયંકર અક્સ્માત, ડમ્પરે બાઈકને અડફેટે લેતા ત્રણના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત જિલ્લામાં છાશવારે અકસ્માતના બનાવો સામે આવતા રહે છે. ત્યારે આજે વધુ એક ગમખ્વાર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. By Connect Gujarat 23 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત કચ્છ : ગાંધીધામ-ભચાઉ હાઈવે પર કાર અને ટ્રેલર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, એકનું મોત કચ્છના ભચાઉમાં કાર અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર સર્જાયો. ગાંધીધામ-ભચાઉ હાઈવે પર થયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. By Connect Gujarat 06 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ મહારાષ્ટ્ર : ચંદ્રપુરમાં સર્જાયો ભયંકર અકસ્માત, કાર અને બસ સામસામે અથડાતા 5ના મોત, બાળકી ગંભીર અકસ્માતમાં કારનો સંપૂર્ણ કચ્ચરઘાણ નીકળી ગયો છે. બંને વાહનો સામસામે ટકરાયા બાદ કારમાં સવાર 6 લોકોમાંથી 5 લોકોના મોત થયા છે, By Connect Gujarat 05 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા અમેરિકામાં સર્જાયો ભયાનક અકસ્માત, સાત લોકોના ઘટનાસ્થળે જ મોત By Connect Gujarat 08 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગર : કાર અને ડમ્પર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાતા એક જ પરિવારના 4 સભ્યોના મોત, ઘટના CCTVમાં કેદ... મળતી માહિતી અનુસાર, ગત તા. 13 ઓગષ્ટના રોજ રાત્રિના સમયે ભાવનગરના વલ્લભીપુર-રાજકોટ હાઇવે પર ગોઝારો અકસ્માત સર્જાયો હતો. By Connect Gujarat 16 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : એક સાથે 6 વાહનો વચ્ચે સર્જાયો ભયાનક અકસ્માત, ડ્રાઈવર ટ્રકની કેબિનમાં ફસાતા રેસક્યું કરાયું ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક આજે વહેલી સવારે એક સાથે 6 વાહનો વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. By Connect Gujarat 23 Feb 2022 Share Twitter Share Whatsapp LinkedIn