ઇઝરાયલમાં થયો ભયંકર હુમલો, એક બાદ એક હજારો રેકેટ છોડી ઇઝરાયલને હચમચાવી નાખ્યું.....
ગાઝા પટ્ટીના પેલેસ્ટિનિયન આતંકવાદીઓએ શનિવારની વહેલી સવારે ઇઝરાયેલ તરફ ડઝનેક રોકેટ છોડીને ઇઝરાયેલને હચમચાવી નાખ્યું હતું.
ગાઝા પટ્ટીના પેલેસ્ટિનિયન આતંકવાદીઓએ શનિવારની વહેલી સવારે ઇઝરાયેલ તરફ ડઝનેક રોકેટ છોડીને ઇઝરાયેલને હચમચાવી નાખ્યું હતું.
વધુ એક આતંકવાદીને ઠાર કરવામાં આવ્યો છે. ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીરની સંયુક્ત ટીમ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું
ગુજરાત ATSએ રાજકોટની સોની બજારમાં આવેલા JP ટાવર પાસે ત્રીજા માળે ગુબીલ મેનસોન નામની ચેમ્બરમાંથી 2 શખ્સોની અટકાયત કરી છે.
ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરને કેનેડામાં ઠાર કરવામાં આવ્યો છે. નિજ્જર આતંકવાદી સંગઠન ખાલિસ્તાન ટાઈગર ફોર્સ (KTF)નો ચીફ હતો.
આફ્રિકન દેશ યુગાન્ડાના પશ્ચિમી ભાગમાં સ્થિત એક સ્કૂલમાં ISIS સાથે સબંધિત બંદૂકધારીઓએ હુમલો કર્યો હતો.
ગયા અઠવાડિયે શુક્રવારે રિલીઝ થયેલી ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી' સિનેમાઘરોમાં આવે તે પહેલા જ વિવાદોમાં ઘેરાઈ ગઈ હતી.