જમ્મુ કાશ્મીરના પહેલગામ હુમલાના 3 શંકાસ્પદ આતંકવાદીઓના સ્કેચ કરાયા જાહેર
આતંકવાદીઓની ઓળખ આસિફ ફૌજી, સુલેમાન સાહ અને અબુ તલહાના રૂપમાં કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે પ્રવાસીઓને વીણી વીણીને ગોળીબાર કર્યા આ આતંકવાદીઓ નજીકના પહાડી જંગલમાં સંતાઈ ગયા છે