અંકલેશ્વર: GIDCના કમલ ગાર્ડન નજીક કારમાં આગ, ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ
અંકલેશ્વરના જીઆઈડીસી કમલમ ગાર્ડન નજીક એક કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી આગના પગલે કારચાલક સમયસૂચકતા વાપરી નીચે ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો..
અંકલેશ્વરના જીઆઈડીસી કમલમ ગાર્ડન નજીક એક કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી આગના પગલે કારચાલક સમયસૂચકતા વાપરી નીચે ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો..
જૂનાગઢના મધુરમ બાયપાસ પર મંગળવારે રાત્રે એક ગંભીર દુર્ઘટના બની હતી. એક XUV કાર અચાનક આગની લપેટમાં આવી ગઈ હતી.જોકે સર્જાયેલી ઘટનામાં પરિવારનો આબાદ બચાવ થયો હતો.