વડોદરા વડોદરા: ટેમ્પો ખસેડવાનું કહેતા ટેમ્પો ચાલકે છરો બતાવી હુમલો કરવાની ચીમકી આપતા નવાપુરા પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી વડી કચેરી ખંડેરાવ માર્કેટ પાસે ફ્રુટ બજાર આવેલું છે જેમાં નારીયલના વેપારીઓ દ્વારા વહેલી સવારે મોટા વાહનોમાં નારીયલનો મોટો જથ્થો ખાલી કરવામાં આવે છે By Connect Gujarat 04 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત દાહોદ : પરિણીતાના ન્યુડ ફોટો-વિડિયો વાયરલ કરવાની ધમકી આપનાર ખંડણીખોરોને પોલીસે વેશ પલટો કરી દબોચી લીધા... પરિણીતાના ન્યુડ ફોટો અને વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી રૂ. 90 લાખની ખંડણી માંગનાર મહિલા સહીત 3 ખંડણીખોરોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat 07 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા અમેરિકાના રાષ્ટ્રપતિને મારી નાખવાની ધમકી આપનારને FBIએ એન્કાઉન્ટરમાં ઠાળી દીધો…. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનને મારી નાખવાની ધમકી આપનાર વ્યક્તિ FBI દ્વારા એન્કાઉન્ટરમાં માર્યો ગયો. By Connect Gujarat 10 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : યુવતી સાથેની અંગત પળોના બિભત્સ ફોટો-વિડીયો વાઇરલ કરવાની ધમકી આપનાર યુવકની ધરપકડ... સુરત શહેર તથા જીલ્લામાં દિવસેને દિવસે ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો છે, By Connect Gujarat 02 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: નંબર પ્લેટ વગરની મોપેડ લઈને ફરતા શખ્શની પોલીસે કરી અટકાયત, પોલીસકર્મીઓને નોકરી પરથી ઉતારી દેવાની ધમકી પણ આપી અમદાવાદના દરિયપુર પોલીસ સ્ટેશનમાં નંબર પ્લેટ વગરનું વાહન લઇને પહોંચી ગયા બાદ યુવકે ધમાલ મચાવતાં મામલો બિચક્યો છે. By Connect Gujarat 26 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: સમગ્ર હિન્દૂ સમાજ સંગઠન દ્વારા બુટલેગર સામે કાર્યવાહીની માંગ,કલેક્ટરને પાઠવાયુ આવેદનપત્ર ભરૂચ જિલ્લા સમગ્ર હિન્દૂ સમાજ સંગઠન દ્વારા બુટલેગર સામે કાર્યવાહી કરવા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી By Connect Gujarat 05 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજન સલમાન ખાનને ફરી મળી મારી નાખવાની ધમકી, કહ્યું 30 એપ્રિલે મારી નાખીશું અભિનેતા સલમાન ખાનને ફરી એક વખત જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ વખતે સલમાનને મારવા માટે તારીખનું પણ એલાન કરવામાં આવ્યું છે. By Connect Gujarat 11 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : પત્નીએ પતિ પાસે કરિયાણું ખરીદવાના રૂપિયા માંગ્યા તો ઢોર માર માર્યો, સાસુ-સસરાએ પણ મારી નાખવાની ધમકી આપી ! અમદાવાદ શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં પત્નીએ પતિ પાસે કરિયાણું ખરીદવાના રૂપિયા માંગ્યા તો પતિ આવેશમાં આવી ગયો હતો. By Connect Gujarat 05 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા રશિયાઃ પુતિનના નજીકના નેતા મેદવેદેવે ICCને આપી ધમકી, કહ્યું- આકાશ પર નજર રાખો, મિસાઈલ હુમલો પણ થઈ શકે છે..! રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નજીકના અને રશિયાની સુરક્ષા પરિષદના ઉપાધ્યક્ષ દિમિત્રી મેદવેદેવે આંતરરાષ્ટ્રીય અપરાધિક અદાલતના ન્યાયાધીશોને ધમકી આપી છે. By Connect Gujarat 21 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn