ભરૂચ અંકલેશ્વર:વ્યાજખોરે ધમકી આપી વસુલી કરતા પોલીસે કરી ધરપકડ, વાંચો શું છે સમગ્ર મામલો ભરૂચીનાકા પાસે ઓલપાડના મોરથાણ ગામના પિતા-પુત્રને અટકાવી વ્યાજખોરે ધમકી આપી વસુલી કરતા પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે. By Connect Gujarat 02 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનાર પાગલ આશિક પોલીસ ગીરફતમાં,જુઓ પોલીસે શું કરી કાર્યવાહી અમદાવાદમાં 26મી જાન્યુઆરીના રોજ બોમ્બ બ્લાસ્ટની ધમકી ભર્યો પત્ર લખનાર આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. By Connect Gujarat 01 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: પઠાણ ફિલ્મ રીલીઝ થશે તો થિયેટર સળગાવવાનિ ધમકી આપનાર યુવાન સામે પોલીસ ફરિયાદ પઠાણ ફિલ્મ રિલીઝને લઈ ધમકી આપનાર યુવાન સામે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે. By Connect Gujarat 20 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત PM નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપનાર યુવાન ઝડપાયો, બ્રેકઅપ બાદ સસ્તી પ્રસિધ્ધિ મેળવવા કર્યું કૃત્ય પ્રેમ સબંધમાં યુવતી ના પાડતા IT એન્જિનયર યુવકે ફેક ID બનાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારી નાખવાની ધમકી આપતા મેલ કર્યો હતો. By Connect Gujarat 28 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : રાજપૂત કરણી સેનાની બેઠક મળી, પડતર માંગોને લઈને ગાંધીનગર ખાતે શક્તિ પ્રદર્શનની ચીમકી રાજપૂત સમાજ દ્વારા પડતર માંગોને લઈને વિરોધ, રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષે યોજી બેઠક By Connect Gujarat 15 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : દુકાન પચાવી પાડવા માલિકને ધમકાવ્યાં, હવે ગણી રહયાં છે જેલના સળિયા અમદાવાદની અમરાઇવાડી પોલીસે દુકાનના માલિકને જ બનાવટી દસ્તાવેજોના આધારે ડરાવી ધમકાવી કબજો મેળવવાની કોશિશ કરનાર લાકડા ગેંગના બે આરોપીની ધરપકડ By Connect Gujarat 25 Feb 2022 Share Twitter Share Whatsapp LinkedIn