આ ટીપ્સ ફોલો કરશો તો પેકેટ ખોલ્યા પછી પણ નહીં લાગે બિસ્કીટમાં ભેજ
દરેક ઘરમાં બિસ્કિટ અને કુકીઝ ખાવાના શોખીન હોય જ છે. ખાસ કરીને ઘરના બાળકોને તો અલગ અલગ પ્રકારના બિસ્કિટ ભાવતા હોય છે.
દરેક ઘરમાં બિસ્કિટ અને કુકીઝ ખાવાના શોખીન હોય જ છે. ખાસ કરીને ઘરના બાળકોને તો અલગ અલગ પ્રકારના બિસ્કિટ ભાવતા હોય છે.
ઘણી વખત આપણને ઊંઘ્યા પછી પણ થાક લાગે છે. આ કારણે આખો દિવસ આલાસ આવે છે. આવી સ્થિતિમાં કામ કરવું મુશ્કેલ પડી જાય છે.
ભારતમાં સદીઓથી તાંબાના વાસનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તાંબાના વાસણમાં ભોજન રાખવામા આવ્યું હોય કે પાણી તે ખૂબ જ ગુણકારી છે.
દેશમાં દિવસે ને દિવસે ડાયાબિટીસના કેસો વધતાં જાય છે. બીજા દેશોની સરખામણીએ ભારતમાં ડાયાબિટીસના કેસોમાં ભારે ભરખમ વધારો જોવા મળી રહ્યો છે.
વિટામિન ડી ની ઉણપના કારણે હાથ પગમાં ખાલી ચડવા લાગે છે. વિટામિન ડી ની ખામીથી હાથ અને પગ પર તેના સંકેત જોવા મળે છે.
કિડની આપણા શરીરનું ખૂબ જ મહત્વનું અંગ છે જે શરીરનો કચરો બહાર કાઢે છે. એવામાં તેનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.
કીવી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેના સેવનથી કબજિયાતમાં છુટકારો મળે છે. તે પેટને પણ સારી રીતે સાફ કરી દે છે.