સ્પાઈસજેટઃ લોકમાં ખામીના કારણે એક કલાક સુધી પ્લેનના ટોઈલેટમાં ફસાયો પેસેન્જર..!
મુંબઈથી બેંગલુરુ જતી સ્પાઈસ જેટની ફ્લાઈટમાં એક મુસાફર કમનસીબે લગભગ એક કલાક સુધી ટોઈલેટની અંદર ફસાઈ ગયો હતો.
મુંબઈથી બેંગલુરુ જતી સ્પાઈસ જેટની ફ્લાઈટમાં એક મુસાફર કમનસીબે લગભગ એક કલાક સુધી ટોઈલેટની અંદર ફસાઈ ગયો હતો.
ભરૂચ જીલ્લાના ઝઘડિયા GIDCની ગેલેક્સી સર્ફેક્ટન્ટ્સ દ્વારા ફૂલવાડી ગામે વિજ્ઞાન પ્રયોગ શાળાનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.