સાબરકાંઠા : ટામેટાના પાકના મબલખ ઉત્પાદન સામે પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો બન્યા લાચાર
સાબરકાંઠા જિલ્લામાં ઇડર અને વડાલી પંથકમાં મોટા પાયે ખેડૂતો ટામેટાનું વાવેતર કરે છે. જોકે ટામેટાનો ભાવ પ્રતિ કિલોએ રૂપિયા 3 થી 4 થઈ જતા ખેડૂતોને હાલ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.