શું તમે દુબઈ ફરવા જવાનું વિચારી રહ્યા છો? તો જાણો વિઝા સંબંધિત કેટલીક ખાસ ટિપ્સ.....
ભારતમાંથી દુબઈ જવા માટે હવાઈ મુસાફરી એ શ્રેષ્ઠ માર્ગ છે. દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખૂબ મોટું એરપોર્ટ છે અને UAEનું સૌથી વ્યસ્ત એરપોર્ટ પણ છે
ભારતમાંથી દુબઈ જવા માટે હવાઈ મુસાફરી એ શ્રેષ્ઠ માર્ગ છે. દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખૂબ મોટું એરપોર્ટ છે અને UAEનું સૌથી વ્યસ્ત એરપોર્ટ પણ છે
માલદીવ ફિલ્મ સ્ટાર્સ માટે સૌથી પ્રિય રજા સ્થળ ભારતનો દક્ષિણ પડોશી દેશ છે. અહીં પણ તમે સુંદર બીચનો નજારો માણવા માટે વિઝા વગર જઈ શકો છો.