વેકેશનની રજાઓમાં ફરવા માટે ગુજરાતની બેસ્ટ 9 જગ્યાઓ, જવાનો પ્લાન બનાવી લો
હાલમાં અનેક શાળાઓમાં વેકેશનની રજાઓ પડી ગઈ છે. આ રજાઓમાં જો તમે ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા હોવ તો તમારા માટે અનેક ઓપ્શન છે.
હાલમાં અનેક શાળાઓમાં વેકેશનની રજાઓ પડી ગઈ છે. આ રજાઓમાં જો તમે ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા હોવ તો તમારા માટે અનેક ઓપ્શન છે.
ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં ગુલાબી ઠંડીના પ્રકોપ વચ્ચે પણ રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં સહેલાણીઓ મજા માણવા આવી પહોચ્યા હતા.
હાલ શિયાળાની ઋતુ ચાલી રહી છે, ત્યારે આ ઠંડીની મોસમમાં હજારો કિલોમીટરનો પ્રવાસ કરીને કચ્છના નાના રણમાં મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ આવે છે.
કરછના નાના રણમાં આવેલ ઘૂડખર અભિયારણને પ્રવાસીઓ માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું છે. આજથી 15 જૂન સુધી આ અભયારણ્ય પ્રવાસી માટે ખુલ્લું રહેશે
સુરત ભુસાવલ અને વડોદરા વલસાડ પેસેન્જર ફરી શરૂ થતા પેસેન્જરોને રાહત મળી છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ 4 મહિના સુધી એટલે કે, તા. 16 જૂનથી તા. 15 ઓક્ટોબર સુધી સિંહોનો સંવનન કાળ હોવાથી સફારી પાર્ક બંધ રહેશે