Connect Gujarat
ટ્રાવેલ 

વેકેશનની રજાઓમાં ફરવા માટે ગુજરાતની બેસ્ટ 9 જગ્યાઓ, જવાનો પ્લાન બનાવી લો

હાલમાં અનેક શાળાઓમાં વેકેશનની રજાઓ પડી ગઈ છે. આ રજાઓમાં જો તમે ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા હોવ તો તમારા માટે અનેક ઓપ્શન છે.

વેકેશનની રજાઓમાં ફરવા માટે ગુજરાતની બેસ્ટ 9 જગ્યાઓ, જવાનો પ્લાન બનાવી લો
X

હાલમાં અનેક શાળાઓમાં વેકેશનની રજાઓ પડી ગઈ છે. આ રજાઓમાં જો તમે ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા હોવ તો તમારા માટે અનેક ઓપ્શન છે. તમે લાંબી ટુર કરવા ઇચ્છતા ના હો તો ગુજરાતમાં જ એવા અનેક પ્લેસિસ છે જ્યાં તમે આરામથી વેકેશનની મજા માણી શકશો. આ સ્થળો એવા છે જ્યાં તમે તમારા પરિવાર સાથે બીચ, જંગલો, વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી અને મંદિરોની પણ મુલાકાત લઈ શકો છો. તો જાણો ક્યાં પ્લાન કરશો રજાના દિવસો.

· સ્ટેચ્યુ ઓફ યુનિટી

ફૂલોની ઘાટી, સંગ્રહાલય, વિઝ્યુયલ ગેલેરી સહિતની ચીજો આપશે આનંદ

· શિવરામપુર બીચ

ઇન્ટરનેશનલ બ્લૂ ફ્લેગ સર્ટિફિકેટ મેળવેલ આ બીચ સૌથી સાફ સમુદ્ર છે.

· સફેદ રણ, કચ્છ

વિદેશીઓમાં ફેમસ આ રણથી પાકિસ્તાનની બોર્ડર પણ દેખાય છે.

· ગીર અભ્યારણ્ય

જંગલો, પહાડો વચ્ચે 7 નદીઓનું દ્રશ્ય આહ્લાદક આનંદ આપશે.

· પાવાગઢ

ઐતિહાસિક કિલ્લો, જામા મસ્જિદ અને કાલિકા માતાજી ના મંદિર ના દર્શન કરી શકશો.

· પોરબંદર

વન્યજીવ, શાંત સમુદ્ર, સુદામા મંદિર, રામ મંદિર, કિર્તિ મંદિરની મજા માણી શકશો.

· સાપુતારા

પ્રકૃતિનો આનંદ લેવા અને ઝરણાની મજા લેવા આ પ્લેસ બેસ્ટ છે.

Next Story