ભરૂચ: નર્મદા મૈયા બ્રિજનો એસ.ટી.બસ સહિતના ભારે વાહનો નહીં કરી શકે ઉપયોગ, તંત્રએ બહાર પાડ્યું જાહેરનામું
નર્મદા મૈયા બ્રિજ ઉપર ભારે વાહનોને પ્રવેશ નહિ હોવા છતાં બેરોકટોક રમફાટ પસાર થતા એક વર્ષની અંદર અકસ્માતોની હારમાળા સર્જાઈ હતી.
નર્મદા મૈયા બ્રિજ ઉપર ભારે વાહનોને પ્રવેશ નહિ હોવા છતાં બેરોકટોક રમફાટ પસાર થતા એક વર્ષની અંદર અકસ્માતોની હારમાળા સર્જાઈ હતી.
અત્યાર સુધી ટ્રાફિક નિયમોનું પાલન નહીં કરવા બદલ માત્ર જાહેર જનતા કાયદાના સકંજામાં આવતી હતી.
શહેરને રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્ત કરવા મહાનગર પાલિકા ઢોરના કાનના ભાગે ડિજિટલ યુગમાં RFID(રેડિયો ફિકવનસી) ટેગ મારવામાં આવશે.
અંકલેશ્વરમાં રચના નગર પાસે બિસ્માર માર્ગને લઈને સ્થાનિકોમાં રોષ અગાઉ સ્થાનિકોએ એંગલ લગાવી વિરોધ નોંધાવ્યા બાદ સમસ્યા ઠેરની ઠેર તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ફરી આંદોલન કરવાની ચીમકી
ટ્રાફિકનું નિરાકરણ લાવવા પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ, પોલિસ અને પાલિકા દ્વારા સંયુક્ત કામગીરી હાથ ધરાઇ
ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે પોલીસે ગમે ત્યાં વાહનો પાર્ક કરી જતાં રહેતાં લોકોને મેમો આપવાની કામગીરી શરૂ કરી છે.