સુરેન્દ્રનગર : પાટડી-માલવણ રોડ પર ટ્રેલરનો અકસ્માત, ચાલકનું ઘટના સ્થળે મોત...
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી-માલવણ રોડ પર બજાણા પાસે ટ્રેલરનો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં ચાલકનું મોત નિપજ્યું હતું.
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી-માલવણ રોડ પર બજાણા પાસે ટ્રેલરનો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં ચાલકનું મોત નિપજ્યું હતું.
કાર્તિક આર્યન તેની આગામી ફિલ્મ ચંદુ ચેમ્પિયનને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. ફિલ્મ રિલીઝની નજીક પહોંચી રહી છે.
ટ્રેલરે પંકચરના દુકાનદાર સહિત બે લોકોને કચડયા હતા.
જોકરની રજૂઆતના પાંચ વર્ષ પછી, નિર્માતાઓ તેનો બીજો ભાગ જોકર- ફોલી એ ડ્યુક્સ લાવી રહ્યા છે, જેનું ટ્રેલર તાજેતરમાં વોર્નર બ્રધર્સ દ્વારા તેના YouTube એકાઉન્ટ પર રિલીઝ કરવામાં આવ્યું છે.
અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ સ્ટારર ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં' આ દિવસોમાં ચર્ચામાં છે. આ ફિલ્મની રિલીઝની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
અજય દેવગનની આગામી ફિલ્મ 'શૈતાન' ટૂંક સમયમાં જ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.