ભરૂચ: દિવાળીના પર્વમાં શ્રમયોગીઓને વતન પહોંચાડવા માટે ST વિભાગ સજ્જ
પ્રકાશના પર્વ દિવાળીને ઉજવવા માટે શ્રમયોગીઓ પોતાના વતન જતા હોય છે ત્યારે ભરૂચ-અંકલેશ્વર એસટી ડેપો ખાતેથી એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે