ભાવનગર : શિહોર GIDCની રોલિંગ મિલમાં પ્રચંડ ધડાકો, 12થી વધુ કામદારો દાઝ્યા
ભાવનગર જિલ્લાના શિહોર GIDCમાં આવેલ રોલિંગ મિલમાં અચાનક બ્લાસ્ટ થતાં 10થી વધુ શ્રમિકો ઇજાગ્રસ્ત થયા હતા
ભાવનગર જિલ્લાના શિહોર GIDCમાં આવેલ રોલિંગ મિલમાં અચાનક બ્લાસ્ટ થતાં 10થી વધુ શ્રમિકો ઇજાગ્રસ્ત થયા હતા
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના બામરોલી ગામ નજીક એસ.ટી. બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે એક ઊંટને ફૂડ પોઈઝનિંગની અસર થતાં તોફાની બન્યું હતું. ઊંટ તરફડીયા મારતા આસપાસના લોકોમાં ભારે અફરાતફરી મચી હતી
સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં ગેસ લીકેજના કારણે સ્ટવમાં ભડકો થયો હતો
ઉત્તરાયરણના પર્વ પર પતંગની દોરીથી ઘ્વાતા પક્ષીઓની ભરૂચ અંકલેશ્વરમાં કરુણા અભિયાન અંતર્ગત સારવાર કરવામાં આવી હતી
પાલનપુરમાં એક એવું દવાખાનું છે કે જે ચાર આનાના દવાખાનાના નામથી ઓળખાય છે.
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં ત્રણ બનવા બન્યા છે. જેમાં એક હત્યા, એક હત્યાની કોશિશ અને ફાયરિંગનો બનાવ બન્યો છે.