જુનાગઢ : છકડો રિક્ષા ચાલક ઝાડ સાથે ભટકાતાં ભયંકર અકસ્માત, દ્રશ્યો જોઈ ભલભલાના રુવાંટાં ઊભા થયા...
જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના દગડ ગામ નજીક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં છકડો રિક્ષા ઝાડ સાથે અથડાય હતી.
જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના દગડ ગામ નજીક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં છકડો રિક્ષા ઝાડ સાથે અથડાય હતી.
વડોદરા શહેરના દિવાળીપુરા કોર્ટ પરિસર બહાર ત્યાંથી મોપેડ લઇ પસાર થતા વૃદ્ધ દંપતી પર ઝાડની ડાળી પડતા નીચે પટકાયા હતા.
રાજમહેલ રોડ પર દાંડિયાબજાર ચાર રસ્તા નજીક ભારદારી વાહન કન્ટેનર ઝાડ સાથે ભટકાતા ટ્રેલરમાંથી કન્ટેનર સરકી રસ્તા પર પડવાની ઘટના સામે આવી છે.
અરાવલી જિલ્લાના અણિયોર ગામે પીપળાનું વૃક્ષ અડચણરૂપ, પીપળાનું વૃક્ષ અકસ્માત નોંતરે એવી શક્યતા.
ભરૂચ અને અંકલેશ્વરને જોડતો જૂનો નેશનલ હાઈવે નંબર 8 જાણે અકસ્માત ઝોન બની ગયો હોય તેમ લાગી રહ્યું છે.
વિદ્યાનગર ખાતે ભારે પવનના કારણે ઘટાદાર વૃક્ષ ધરાશાયી થવાની ઘટનામાં એક બાળકી ડાળખી નીચે દબાઇ જતાં ફાયરબ્રિગેડે રેસ્ક્યુ હાથ ધર્યું હતું.