અંકલેશ્વર: JCI દ્વારા પુલવામાં હુમલામાં શહીદ થયેલ જવાનોને વૃક્ષારોપાણ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાય
જે.સી.આઈ અંકલેશ્વર દ્વારા આજે કાળો દિવસ મનાવવામાં આવ્યો હતો જેમાં પુલવામાં એટેકમાં શહીદ થયેલ વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી વૃક્ષારોપણ કરાયું હતું
જે.સી.આઈ અંકલેશ્વર દ્વારા આજે કાળો દિવસ મનાવવામાં આવ્યો હતો જેમાં પુલવામાં એટેકમાં શહીદ થયેલ વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી વૃક્ષારોપણ કરાયું હતું
ભારત દેશના પ્રખર અર્થશાસ્ત્રી અને ભારતના પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહજીનું દુઃખદ અવસાન થતાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભરૂચ શહેરના મધ્યમમાં આવેલ કોંગ્રેસ કાર્યાલય ખાતે શ્રદ્ધાંજલિ આપવામાંઆવી
પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહનસિંહનું નિધન થતાં સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે ત્યારે ભરૂચ કલેકટર કચેરી ખાતે રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો હતો
પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહ નથી રહ્યા. તેમનું 92 વર્ષની વયે દિલ્હી AIIMSમાં નિધન થયું હતું. ઉંમર સંબંધિત સમસ્યાઓના કારણે ગુરુવારે રાત્રે 8:06 વાગ્યે તેમને AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા.
અંકલેશ્વર ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ નિમિત્તે જવાહર બાગ સ્થિત અટલ બિહારી વાજપેયીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિ છે. અટલ બિહારી વાજપેયીની યાદમાં આ દિવસને સુશાસન દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે.
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ નગાસેન નગર બુદ્ધ વિહાર નિશુલ્ક શૈક્ષણિક ક્લાસમાં ડો.બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે માન વંદનાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.